¡Sorpréndeme!

કોંગ્રેસના હૈયે હતું, તે હોઠે આવ્યું| અમદાવાદમાં મહિલા કોર્પોરેટરની દાદાગીરી

2022-07-18 87 Dailymotion

યૂથ કોંગ્રેસના સત્તાવાર ટ્વીટર હેન્ડલ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વખાણ કરતું ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેને લઈને ભાજપ યુવા મોરચાનું કહેવું છે કે, કોંગ્રેસના હૈયે હતુ, તે હોઠે આવ્યું. જ્યારે અમદાવાદના લાંભા વોર્ડના કોર્પોરેટર ચાંદની પટેલ અને તેમના પતિની દાદાગીરી કેમેરામાં કેદ થઈ ગઈ છે.